Text copied!
Bibles in Gujarati

યશાયા 11:8-9 in Gujarati

Help us?

યશાયા 11:8-9 in ગુજરાતી બાઇબલ

8 ધાવણું બાળક સાપના દર પર રમશે અને ધાવણ છોડાવેલું બાળક નાગના રાફડા પર પોતાનો હાથ મૂકશે.
9 મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ હાનિ કે વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર જળથી ભરપૂર છે, તેમ આખી પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.
યશાયા 11 in ગુજરાતી બાઇબલ