Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યશાયા - યશાયા 10

યશાયા 10:8-10

Help us?
Click on verse(s) to share them!
8કેમ કે તે કહે છે, “મારા સર્વ રાજકુમારો રાજા નથી?
9કાલ્નો કાર્કમીશ જેવું નથી? હમાથ આર્પાદ ના જેવું નથી? સમરુન એ દમસ્કસ જેવું નથી?
10જેઓની કોતરેલી મૂર્તિઓ યરુશાલેમ અને સમરુન કરતાં વધારે હતી, તેવાં મૂર્તિપૂજક રાજ્યો મારે હાથે આવ્યાં છે;

Read યશાયા 10યશાયા 10
Compare યશાયા 10:8-10યશાયા 10:8-10