Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 8

પ્રેરિતોનાં કૃત્યો 8:4-6

Help us?
Click on verse(s) to share them!
4જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ બધે સુવાર્તા પ્રગટ કરતા ગયા.
5ફિલિપે સમારીઆ શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત વિષે પ્રચાર કર્યો.
6ફિલિપે કહેલી વાતો સાંભળીને તથા કરેલા ચમત્કારિક ચિહ્નો જોઈને લોકોએ તેની વાતો પર એક ચિત્તે ધ્યાન આપ્યું.

Read પ્રેરિતોનાં કૃત્યો 8પ્રેરિતોનાં કૃત્યો 8
Compare પ્રેરિતોનાં કૃત્યો 8:4-6પ્રેરિતોનાં કૃત્યો 8:4-6