Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતોનું ગીત - ગીતોનું ગીત 8

ગીતોનું ગીત 8:13-14

Help us?
Click on verse(s) to share them!
13હે બગીચાઓમાં વસનારી, મારા મિત્રો તારો અવાજ સાંભળવાને ધ્યાન દઈને તાકી રહે છે; મને તે સંભળાવ.
14હે મારા પ્રીતમ, તું વહેલો આવ, સુગંધી દ્રવ્યોના પર્વત પર તું હરણ કે સાબરીના બચ્ચા જેવો થા.

Read ગીતોનું ગીત 8ગીતોનું ગીત 8
Compare ગીતોનું ગીત 8:13-14ગીતોનું ગીત 8:13-14