Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 98

ગીતશાસ્ત્ર 98:8-9

Help us?
Click on verse(s) to share them!
8નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો હર્ષનાદ કરો.
9યહોવાહ પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ પૃથ્વીનો અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.

Read ગીતશાસ્ત્ર 98ગીતશાસ્ત્ર 98
Compare ગીતશાસ્ત્ર 98:8-9ગીતશાસ્ત્ર 98:8-9