Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 96

ગીતશાસ્ત્ર 96:5-6

Help us?
Click on verse(s) to share them!
5કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે, આકાશોને ઉત્પન્ન કર્યાં.
6ભવ્યતા અને મહિમા તેમની હજૂરમાં છે. સામર્થ્ય તથા સૌંદર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.

Read ગીતશાસ્ત્ર 96ગીતશાસ્ત્ર 96
Compare ગીતશાસ્ત્ર 96:5-6ગીતશાસ્ત્ર 96:5-6