Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 92

ગીતશાસ્ત્ર 92:7-10

Help us?
Click on verse(s) to share them!
7જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે.
8પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો.
9તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ; સર્વ દુષ્ટો વિખેરાઈ જશે.
10તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે.

Read ગીતશાસ્ત્ર 92ગીતશાસ્ત્ર 92
Compare ગીતશાસ્ત્ર 92:7-10ગીતશાસ્ત્ર 92:7-10