Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 90

ગીતશાસ્ત્ર 90:4-6

Help us?
Click on verse(s) to share them!
4કારણ કે તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે અને રાતના એક પહોર જેવાં છે.
5તમે તેઓને પૂરની જેમ તાણી જાઓ છો અને તેઓ નિંદ્રા જેવાં છે; તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે.
6તે સવારે ખીલે છે અને વધે છે; સાંજે સુકાઈ જાય છે અને ચીમળાય છે.

Read ગીતશાસ્ત્ર 90ગીતશાસ્ત્ર 90
Compare ગીતશાસ્ત્ર 90:4-6ગીતશાસ્ત્ર 90:4-6