Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 8

ગીતશાસ્ત્ર 8:6-8

Help us?
Click on verse(s) to share them!
6તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; તેના પગ નીચે તમે બધું મૂક્યું છે:
7સર્વ ઘેટાં અને બળદો અને વન્ય પશુઓ,
8આકાશનાં પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે.

Read ગીતશાસ્ત્ર 8ગીતશાસ્ત્ર 8
Compare ગીતશાસ્ત્ર 8:6-8ગીતશાસ્ત્ર 8:6-8