Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 89

ગીતશાસ્ત્ર 89:37-39

Help us?
Click on verse(s) to share them!
37ચંદ્રની જેમ તે સદા અચળ રહેશે, આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું થશે.” સેલાહ
38પણ તમે તમારા અભિષિક્ત રાજાને તજીને તેને તુચ્છ ગણ્યો છે; તેના પર કોપાયમાન થયા છો.
39તમે તમારા સેવક સાથે કરેલા કરારને તોડ્યો છે. તમે તેના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.

Read ગીતશાસ્ત્ર 89ગીતશાસ્ત્ર 89
Compare ગીતશાસ્ત્ર 89:37-39ગીતશાસ્ત્ર 89:37-39