Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 83

ગીતશાસ્ત્ર 83:5-8

Help us?
Click on verse(s) to share them!
5તેઓએ એકસાથે મસલત કરી છે; તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
6તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
7ગબાલ, આમ્મોન, અમાલેક; તૂર દેશના લોકો અને પલિસ્તીઓ પણ કરાર કરે છે.
8તેઓની સાથે આશૂર પણ સામેલ થાય છે; તેઓએ લોતના વંશજોને સહાય કરી છે. સેલાહ

Read ગીતશાસ્ત્ર 83ગીતશાસ્ત્ર 83
Compare ગીતશાસ્ત્ર 83:5-8ગીતશાસ્ત્ર 83:5-8