Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 82

ગીતશાસ્ત્ર 82:1-2

Help us?
Click on verse(s) to share them!
1ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે.
2તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો? અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? સેલાહ

Read ગીતશાસ્ત્ર 82ગીતશાસ્ત્ર 82
Compare ગીતશાસ્ત્ર 82:1-2ગીતશાસ્ત્ર 82:1-2