Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 79

ગીતશાસ્ત્ર 79:8-9

Help us?
Click on verse(s) to share them!
8અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ; અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ, કારણ કે અમે બહુ દુર્દશામાં આવી પડ્યા છીએ.
9હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર, તમારા નામના મહિમાને માટે, અમારી સહાય કરો; તમારા નામની ખાતર અમને અમારાં પાપોથી બચાવો અને માફ કરો.

Read ગીતશાસ્ત્ર 79ગીતશાસ્ત્ર 79
Compare ગીતશાસ્ત્ર 79:8-9ગીતશાસ્ત્ર 79:8-9