Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 78

ગીતશાસ્ત્ર 78:33-34

Help us?
Click on verse(s) to share them!
33માટે ઈશ્વરે તેઓના દિવસો વ્યર્થપણામાં સમાપ્ત કર્યા; અને તેઓનાં વર્ષોને ત્રાસથી ભર્યાં.
34જ્યારે જ્યારે ઈશ્વરે તેઓને દુઃખી કર્યા, ત્યારે તેઓએ તેમને શોધ્યા અને તેઓ પાછા ફરીને આતુરતાથી તેમને શરણે આવ્યા.

Read ગીતશાસ્ત્ર 78ગીતશાસ્ત્ર 78
Compare ગીતશાસ્ત્ર 78:33-34ગીતશાસ્ત્ર 78:33-34