Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 77

ગીતશાસ્ત્ર 77:16-18

Help us?
Click on verse(s) to share them!
16હે ઈશ્વર, પાણીએ તમને જોયા; પાણી તમને જોઈને ગભરાયાં; ઊંડાણો પણ ધ્રૂજ્યાં.
17વાદળોએ પાણી વરસાવ્યાં; આકાશે ગર્જના કરી; તમારાં બાણો ચારેબાજુ ઊડ્યાં.
18તમારી ગર્જનાનો અવાજ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા હચમચી.

Read ગીતશાસ્ત્ર 77ગીતશાસ્ત્ર 77
Compare ગીતશાસ્ત્ર 77:16-18ગીતશાસ્ત્ર 77:16-18