Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 74

ગીતશાસ્ત્ર 74:13-15

Help us?
Click on verse(s) to share them!
13તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રના બે ભાગ પાડ્યા; વળી તમે પાણીમાં મહામત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાં.
14તમે મગરમચ્છનાં માથાના કકડેકકડા કરી નાખ્યા; તમે તેને અરણ્યમાં રહેતા લોકોને ખાવાને આપ્યો.
15ઝરાઓ તથા નાળાઓમાં તમે રસ્તા પાડ્યા; તમે નિરંતર વહેતી નદીઓને સૂકવી નાખી.

Read ગીતશાસ્ત્ર 74ગીતશાસ્ત્ર 74
Compare ગીતશાસ્ત્ર 74:13-15ગીતશાસ્ત્ર 74:13-15