Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 73

ગીતશાસ્ત્ર 73:16-18

Help us?
Click on verse(s) to share them!
16તો પણ આ બાબતો સમજવાને માટે મેં કોશિશ કરી, એ મારા માટે ખૂબ અઘરી હતી.
17પછી હું ઈશ્વરના પવિત્રસ્થાનમાં ગયો અને ત્યાં તેઓના અંત વિષે હું સમજ્યો.
18ચોક્કસ તમે તેઓને લપસણી જગ્યામાં મૂકો છો; તમે તેઓનો વિનાશ કરો છો.

Read ગીતશાસ્ત્ર 73ગીતશાસ્ત્ર 73
Compare ગીતશાસ્ત્ર 73:16-18ગીતશાસ્ત્ર 73:16-18