Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 71

ગીતશાસ્ત્ર 71:9-10

Help us?
Click on verse(s) to share them!
9મારી વૃદ્ધાવસ્થામાં મને તજી ન દો; જ્યારે મારી શક્તિ ખૂટે, ત્યારે મારો ત્યાગ ન કરો.
10કેમ કે મારા શત્રુઓ મારી વિરુદ્ધ વાતો કરે છે; જેઓ મારો પ્રાણ લેવાને તાકી રહ્યા છે, તેઓ અંદરોઅંદર મસલત કરે છે.

Read ગીતશાસ્ત્ર 71ગીતશાસ્ત્ર 71
Compare ગીતશાસ્ત્ર 71:9-10ગીતશાસ્ત્ર 71:9-10