Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 71

ગીતશાસ્ત્ર 71:13-14

Help us?
Click on verse(s) to share them!
13મારા આત્માના દુશ્મનો બદનામ થઈને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ.
14પણ હું નિત્ય તમારી આશા રાખીશ અને તમારી સ્તુતિ વધારે અને વધારે કરીશ.

Read ગીતશાસ્ત્ર 71ગીતશાસ્ત્ર 71
Compare ગીતશાસ્ત્ર 71:13-14ગીતશાસ્ત્ર 71:13-14