Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 71

ગીતશાસ્ત્ર 71:12-13

Help us?
Click on verse(s) to share them!
12હે ઈશ્વર, મારાથી દૂર ન જાઓ; હે મારા ઈશ્વર, મને મદદ કરવાને ઉતાવળ કરો.
13મારા આત્માના દુશ્મનો બદનામ થઈને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ.

Read ગીતશાસ્ત્ર 71ગીતશાસ્ત્ર 71
Compare ગીતશાસ્ત્ર 71:12-13ગીતશાસ્ત્ર 71:12-13