Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 67

ગીતશાસ્ત્ર 67:4-5

Help us?
Click on verse(s) to share them!
4પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે, કારણ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો અને પૃથ્વી પરની પ્રજાઓ પર તમે રાજ કરશો. સેલાહ
5હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.

Read ગીતશાસ્ત્ર 67ગીતશાસ્ત્ર 67
Compare ગીતશાસ્ત્ર 67:4-5ગીતશાસ્ત્ર 67:4-5