Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 61

ગીતશાસ્ત્ર 61:3-4

Help us?
Click on verse(s) to share them!
3કેમ કે તમે મારા આશ્રય છો, મારા શત્રુઓ સામે મારો મજબૂત બુરજ છો.
4હું સદાકાળ તમારા મંડપમાં રહીશ; તમારી પાંખોના આશ્રયે હું રહીશ. સેલાહ

Read ગીતશાસ્ત્ર 61ગીતશાસ્ત્ર 61
Compare ગીતશાસ્ત્ર 61:3-4ગીતશાસ્ત્ર 61:3-4