Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 5

ગીતશાસ્ત્ર 5:1-3

Help us?
Click on verse(s) to share them!
1હે યહોવાહ, મારા બોલવા પર કાન ધરો; મારા ચિંતન પર લક્ષ આપો.
2હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો, કારણ કે હું તમારી પ્રાર્થના કરું છું.
3હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ.

Read ગીતશાસ્ત્ર 5ગીતશાસ્ત્ર 5
Compare ગીતશાસ્ત્ર 5:1-3ગીતશાસ્ત્ર 5:1-3