Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 58

ગીતશાસ્ત્ર 58:5-7

Help us?
Click on verse(s) to share them!
5કે જે ઘણી જ ચાલાકીથી મોરલી વગાડનાર મદારીનો પણ અવાજ સાંભળતો નથી.
6હે ઈશ્વર, તમે તેઓના દાંત તોડી નાખો; હે યહોવાહ, તમે યુવાન સિંહોના મોટા દાંત તોડી પાડો.
7તેઓ ઝડપથી વહેતા પાણીની જેમ વહી જાઓ; જ્યારે તેઓ પોતાનાં બાણ તાકે, ત્યારે તેઓ બૂઠાં થઈ જાઓ.

Read ગીતશાસ્ત્ર 58ગીતશાસ્ત્ર 58
Compare ગીતશાસ્ત્ર 58:5-7ગીતશાસ્ત્ર 58:5-7