Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 55

ગીતશાસ્ત્ર 55:10-11

Help us?
Click on verse(s) to share them!
10તેઓ રાતદિવસ તેના કોટ પર આંટા મારે છે; અને તેની મધ્યે દુષ્ટતા તથા હાનિ ચાલુ રહી છે.
11તેની વચ્ચે બૂરાઈ છે; જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતાં નથી.

Read ગીતશાસ્ત્ર 55ગીતશાસ્ત્ર 55
Compare ગીતશાસ્ત્ર 55:10-11ગીતશાસ્ત્ર 55:10-11