Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 52

ગીતશાસ્ત્ર 52:4-7

Help us?
Click on verse(s) to share them!
4અરે કપટી જીભ, તું સર્વ વિનાશકારી વાતો ચાહે છે.
5ઈશ્વર સદાને માટે તારો નાશ કરશે; તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે અને પૃથ્વીમાંથી તે તને ઉખેડી નાખશે. સેલાહ
6વળી ન્યાયીઓ પણ તે જોશે અને ગભરાશે; તેઓ હસીને તેને કહેશે કે,
7“જુઓ, એ આ માણસ છે કે જેણે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો.”

Read ગીતશાસ્ત્ર 52ગીતશાસ્ત્ર 52
Compare ગીતશાસ્ત્ર 52:4-7ગીતશાસ્ત્ર 52:4-7