Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 51

ગીતશાસ્ત્ર 51:10-11

Help us?
Click on verse(s) to share them!
10હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.
11મને તમારી સંમુખથી દૂર ન કરો અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ.

Read ગીતશાસ્ત્ર 51ગીતશાસ્ત્ર 51
Compare ગીતશાસ્ત્ર 51:10-11ગીતશાસ્ત્ર 51:10-11