Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 49

ગીતશાસ્ત્ર 49:12-13

Help us?
Click on verse(s) to share them!
12પણ માણસ ધનવાન હોવા છતાં, ટકી રહેવાનો નથી; તે નાશવંત પશુના જેવો છે.
13આપમતિયા માણસોનો માર્ગ મૂર્ખ જ છે; તેમ છતાં તેઓના પછીના લોકો તેઓનો બોલ પસંદ કરે છે. સેલાહ

Read ગીતશાસ્ત્ર 49ગીતશાસ્ત્ર 49
Compare ગીતશાસ્ત્ર 49:12-13ગીતશાસ્ત્ર 49:12-13