Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 48

ગીતશાસ્ત્ર 48:12-14

Help us?
Click on verse(s) to share them!
12સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો; તેના બુરજોની ગણતરી કરો.
13તેનો કોટ ધ્યાનથી જુઓ અને તેના મહેલો પર લક્ષ આપો જેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો.
14કારણ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણને દોરનાર છે.

Read ગીતશાસ્ત્ર 48ગીતશાસ્ત્ર 48
Compare ગીતશાસ્ત્ર 48:12-14ગીતશાસ્ત્ર 48:12-14