Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 35

ગીતશાસ્ત્ર 35:6-8

Help us?
Click on verse(s) to share them!
6તેઓનો માર્ગ અંધકારમય અને લપસણો થાઓ, યહોવાહનો દૂત તેઓની પાછળ પડો.
7તેઓએ વગર કારણે મારે માટે ખાડામાં પોતાની જાળ સંતાડી રાખી છે; વિનાકારણ તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે.
8તેઓના પર અચાનક વિપત્તિ આવી પડો. પોતાના ફાંદામાં તેઓ પોતે જ ફસાઈ પડો. પોતાના ખોદેલા ખાડામાં પડીને તેઓનો સંહાર થાઓ.

Read ગીતશાસ્ત્ર 35ગીતશાસ્ત્ર 35
Compare ગીતશાસ્ત્ર 35:6-8ગીતશાસ્ત્ર 35:6-8