Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 35

ગીતશાસ્ત્ર 35:14-15

Help us?
Click on verse(s) to share them!
14તે લોકો જાણે મારા ભાઈઓ અને મારા નજીકના મિત્રો હોય તેવો વર્તાવ મેં તેઓની સાથે રાખ્યો; પોતાની માતાને માટે વિલાપ કરનારની માફક હું શોકથી નમી જતો.
15પણ જ્યારે મારી પડતી થઈ, ત્યારે તેઓ હર્ષ પામતા અને ટોળે વળતા; હું તે જાણતો નહિ, એવી રીતે તેઓ મારી વિરુદ્ધ ટોળે વળતા.

Read ગીતશાસ્ત્ર 35ગીતશાસ્ત્ર 35
Compare ગીતશાસ્ત્ર 35:14-15ગીતશાસ્ત્ર 35:14-15