Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 34

ગીતશાસ્ત્ર 34:9-10

Help us?
Click on verse(s) to share them!
9યહોવાહના પસંદ કરાયેલા લોકો, તેમનો ભય રાખો; તેમનો ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી.
10સિંહનાં બચ્ચાંને તંગી પડે છે અને ભૂખ વેઠવી પડે છે; પણ જેઓ યહોવાહને શોધે છે તેઓને કોઈપણ સારા વાનાની ખોટ પડશે નહિ.

Read ગીતશાસ્ત્ર 34ગીતશાસ્ત્ર 34
Compare ગીતશાસ્ત્ર 34:9-10ગીતશાસ્ત્ર 34:9-10