Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 31

ગીતશાસ્ત્ર 31:5-6

Help us?
Click on verse(s) to share them!
5હું મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું; હે યહોવાહ, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે.
6જુઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું, પણ હું યહોવાહ પર ભરોસો રાખું છું.

Read ગીતશાસ્ત્ર 31ગીતશાસ્ત્ર 31
Compare ગીતશાસ્ત્ર 31:5-6ગીતશાસ્ત્ર 31:5-6