Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 31

ગીતશાસ્ત્ર 31:3-4

Help us?
Click on verse(s) to share them!
3કેમ કે તમે મારા ખડક અને કિલ્લો છો; માટે તમારા નામની ખાતર મને દોરવણી આપો અને મને ચલાવો.
4મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો, કારણ કે તમે મારો આશ્રય છો.

Read ગીતશાસ્ત્ર 31ગીતશાસ્ત્ર 31
Compare ગીતશાસ્ત્ર 31:3-4ગીતશાસ્ત્ર 31:3-4