Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 29

ગીતશાસ્ત્ર 29:7-8

Help us?
Click on verse(s) to share them!
7યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે.
8યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે.

Read ગીતશાસ્ત્ર 29ગીતશાસ્ત્ર 29
Compare ગીતશાસ્ત્ર 29:7-8ગીતશાસ્ત્ર 29:7-8