Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 27

ગીતશાસ્ત્ર 27:9

Help us?
Click on verse(s) to share them!
9તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ; કોપ કરીને તમે તમારા સેવકને તજી દેશો નહિ! તમે મારા સહાયકારી થયા છો; હે મારા ઉદ્ધારનાર ઈશ્વર, મને દૂર ન કરો અને મને તજી ન દો!

Read ગીતશાસ્ત્ર 27ગીતશાસ્ત્ર 27
Compare ગીતશાસ્ત્ર 27:9ગીતશાસ્ત્ર 27:9