Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 18

ગીતશાસ્ત્ર 18:14-15

Help us?
Click on verse(s) to share them!
14તેમણે બાણ મારીને તેના શત્રુઓને મારી નાખ્યા; તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા.
15પછી, હે યહોવાહ, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસથી સમુદ્રના તળિયાં દેખાયાં અને ધરતીના પાયા ઉઘાડા થયા.

Read ગીતશાસ્ત્ર 18ગીતશાસ્ત્ર 18
Compare ગીતશાસ્ત્ર 18:14-15ગીતશાસ્ત્ર 18:14-15