Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 14

ગીતશાસ્ત્ર 14:2-3

Help us?
Click on verse(s) to share them!
2કોઈ સમજનાર અને કોઈ ઈશ્વરને શોધનાર છે કે નહિ તે જોવાને યહોવાહે આકાશમાંથી મનુષ્યો પર દ્રષ્ટિ કરી.
3દરેક માર્ગભ્રષ્ટ થયા છે; તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે; સત્કાર્ય કરનાર કોઈ નથી, ના એક પણ નથી.

Read ગીતશાસ્ત્ર 14ગીતશાસ્ત્ર 14
Compare ગીતશાસ્ત્ર 14:2-3ગીતશાસ્ત્ર 14:2-3