Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 149

ગીતશાસ્ત્ર 149:2-4

Help us?
Click on verse(s) to share them!
2ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે; સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો.
3તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.
4કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે; તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે.

Read ગીતશાસ્ત્ર 149ગીતશાસ્ત્ર 149
Compare ગીતશાસ્ત્ર 149:2-4ગીતશાસ્ત્ર 149:2-4