Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 149

ગીતશાસ્ત્ર 149:1-3

Help us?
Click on verse(s) to share them!
1યહોવાહની સ્તુતિ કરો. તેમની સમક્ષ નવું ગીત ગાઓ; સંતોની સભામાં તેમની સ્તુતિ કરો.
2ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે; સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો.
3તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.

Read ગીતશાસ્ત્ર 149ગીતશાસ્ત્ર 149
Compare ગીતશાસ્ત્ર 149:1-3ગીતશાસ્ત્ર 149:1-3