Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 148

ગીતશાસ્ત્ર 148:5-6

Help us?
Click on verse(s) to share them!
5યહોવાહના નામની સ્તુતિ તેઓ કરો, કેમ કે તેમની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયાં.
6વળી તેમણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યાં છે; જેનો અપરાધ તેઓ કરી શકે નહિ, એવો નિયમ તેમણે કર્યો છે.

Read ગીતશાસ્ત્ર 148ગીતશાસ્ત્ર 148
Compare ગીતશાસ્ત્ર 148:5-6ગીતશાસ્ત્ર 148:5-6