Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 148

ગીતશાસ્ત્ર 148:1-2

Help us?
Click on verse(s) to share them!
1યહોવાહની સ્તુતિ કરો. આકાશોથી યહોવાહની સ્તુતિ કરો; ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો.
2તેમના સર્વ દૂતો, તમે તેમની સ્તુતિ કરો; તેમનાં સર્વ સૈન્યો, તેમની સ્તુતિ કરો.

Read ગીતશાસ્ત્ર 148ગીતશાસ્ત્ર 148
Compare ગીતશાસ્ત્ર 148:1-2ગીતશાસ્ત્ર 148:1-2