Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 145

ગીતશાસ્ત્ર 145:4-6

Help us?
Click on verse(s) to share them!
4પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરવામાં આવશે.
5હું તમારી મહાનતા તથા તમારા મહિમા અને તમારાં અદ્દભુત કાર્યો વિષે મનન કરીશ.
6લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; હું તમારી મહાનતા વર્ણવીશ.

Read ગીતશાસ્ત્ર 145ગીતશાસ્ત્ર 145
Compare ગીતશાસ્ત્ર 145:4-6ગીતશાસ્ત્ર 145:4-6