Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 144

ગીતશાસ્ત્ર 144:2-3

Help us?
Click on verse(s) to share them!
2તમે મારા કૃપાનિધિ, મારો ગઢ, મારો ઊંચો કિલ્લો તથા મારા બચાવનાર છો, તમે મારી ઢાલ તથા જેમના પર મારો ભરોસો છે તે તમે જ છો, તમે મારા લોકોને મારે તાબે કરો છો.
3હે યહોવાહ, માણસ તે શા લેખામાં છે કે, તમે તેની કાળજી રાખો છો અથવા માણસનો દીકરો કોણ કે તેના વિષે તમે વિચારો છો?

Read ગીતશાસ્ત્ર 144ગીતશાસ્ત્ર 144
Compare ગીતશાસ્ત્ર 144:2-3ગીતશાસ્ત્ર 144:2-3