Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 140

ગીતશાસ્ત્ર 140:6-7

Help us?
Click on verse(s) to share them!
6મેં યહોવાહને કહ્યું, “તમે મારા ઈશ્વર છો; મારી આજીજી સાંભળો.”
7હે યહોવાહ, મારા પ્રભુ, તમે મારા ઉદ્ધારના સામર્થ્ય છો; યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.

Read ગીતશાસ્ત્ર 140ગીતશાસ્ત્ર 140
Compare ગીતશાસ્ત્ર 140:6-7ગીતશાસ્ત્ર 140:6-7