Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 140

ગીતશાસ્ત્ર 140:3-4

Help us?
Click on verse(s) to share them!
3તેઓએ પોતાની જીભ સાપના જેવી તીક્ષ્ણ બનાવી છે; તેઓની જીભની નીચે નાગનું વિષ છે. સેલાહ
4હે યહોવાહ, દુષ્ટોના હાથમાંથી મને બચાવો; જેઓએ મને નુકસાન પહોંચાડવાની યોજના કરી છે; એવા જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.

Read ગીતશાસ્ત્ર 140ગીતશાસ્ત્ર 140
Compare ગીતશાસ્ત્ર 140:3-4ગીતશાસ્ત્ર 140:3-4