Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 139

ગીતશાસ્ત્ર 139:21-23

Help us?
Click on verse(s) to share them!
21હે યહોવાહ, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું? જેઓ તમારી સામે ઊઠે છે, તેઓનો શું હું ધિક્કાર ન કરું?
22હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું; તેઓને હું મારા શત્રુઓ જ ગણું છું.
23હે ઈશ્વર, મારી કસોટી કરો અને મારું અંતઃકરણ ઓળખો; મને પારખો અને મારા વિચારો જાણી લો.

Read ગીતશાસ્ત્ર 139ગીતશાસ્ત્ર 139
Compare ગીતશાસ્ત્ર 139:21-23ગીતશાસ્ત્ર 139:21-23