Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 135

ગીતશાસ્ત્ર 135:16-17

Help us?
Click on verse(s) to share them!
16તે મૂર્તિઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી.
17તેઓને કાન છે, પણ તેઓ સાંભળતી નથી, તેઓનાં મુખમાં શ્વાસ નથી.

Read ગીતશાસ્ત્ર 135ગીતશાસ્ત્ર 135
Compare ગીતશાસ્ત્ર 135:16-17ગીતશાસ્ત્ર 135:16-17