Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 132

ગીતશાસ્ત્ર 132:7-9

Help us?
Click on verse(s) to share them!
7ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ; આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ.
8હે યહોવાહ, તમે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો.
9તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; તમારા વિશ્વાસુઓ હર્ષનાદ કરો.

Read ગીતશાસ્ત્ર 132ગીતશાસ્ત્ર 132
Compare ગીતશાસ્ત્ર 132:7-9ગીતશાસ્ત્ર 132:7-9