Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 130

ગીતશાસ્ત્ર 130:3-7

Help us?
Click on verse(s) to share them!
3હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?
4પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો.
5હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું.
6સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.
7હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. યહોવાહ દયાળુ છે અને માફી આપવામાં ઉતાવળા છે.

Read ગીતશાસ્ત્ર 130ગીતશાસ્ત્ર 130
Compare ગીતશાસ્ત્ર 130:3-7ગીતશાસ્ત્ર 130:3-7